દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસ ની બેઠક મળી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોરાભાઈ દેસાઈ ની વરણી

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે સોસીયલ ડિસ્ટન સાથે કોંગ્રેસ કારોબારી ની એક બેઠક મળી હતી. જેમાં જિલ્લા ના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી અને ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ની અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી જેમાં દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સરપંચ જોરાભાઈ રાજાભાઈ દેસાઈ ની પસંદગી કરવામાં આવતા સહુ કોઈએ વધાવી લીધા હતા અને શુભેચ્છા ઓ પાઠવી હતી. જો કે બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પક્ષ માં ઉપ પ્રમુખ તરીકે અભેસિંહ ઠાકોર પણ નિમણુક કરવામાં આવી હતી. આ બેઠક માં પ્રવિણસિંહ વાઘેલા ,દિયોદર સરપંચ રાજવી … Continue reading દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસ ની બેઠક મળી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોરાભાઈ દેસાઈ ની વરણી